CBSE ધોરણ 10 અને 12 ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને આજે બોર્ડની પરીક્ષાની ડેટશીટ જાહેર કરી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12ની ડેટશીટ જાહેર કરી છે. આ વખતે બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની આ પરીક્ષા 55 દિવસ ચાલશે. વિદ્યાર્થીઓ સત્તાવાર સાઇટની મુલાકાત લઈને ડેટ શીટ ડાઉનલોડ કરી શકે છે. વિદ્યાર્થીઓ અહીં જણાવેલ સ્ટેપ્સ દ્વારા ડેટશીટ પણ ડાઉનલોડ કરી શકે છે.
વેબસાઇટ
cbse.gov.in
cbse.nic.in
આ રીતે ડાઉનલોડ કરો
1: સૌ પ્રથમ વિદ્યાર્થીઓ સત્તાવાર સાઇટ cbse.nic.in પર જાઓ.
2: આ પછી, વિદ્યાર્થીઓ હોમપેજ પર CBSE ટેબ પર પહોંચે ત્યાં સુધી નીચે સ્ક્રોલ કરો
3: પછી વિદ્યાર્થીઓ ધોરણ 10/12ની તારીખપત્રક ઓપન કરે
4: હવે વિદ્યાર્થીઓ તેને ડાઉનલોડ કરો.
5: અંતે, વિદ્યાર્થીઓ ડેટશીટની પ્રિન્ટ આઉટ લે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech