CBIએ મંગળવારે NIT જમશેદપુરના 2017 બેચના સિવિલ એન્જિનિયર પંકજ કુમાર ઉર્ફે આદિત્યની ધરપકડ કરી હતી. એવુ અધિકારીઓએ જણાવ્યું હતું. આદિત્યએ કથિત રીતે હજારીબાગમાં NTA ટ્રંકમાંથી NEET-UG પેપરની ચોરી કરી હતી. પંકજ કુમાર ઝારખંડના બોકારોનો રહેવાસી છે. જેની પટનાથી ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત તપાસ એજન્સીએ રાજુ સિંહ નામના વ્યક્તિની પણ ધરપકડ કરી છે.
સીબીઆઈએ NEET-UG પેપર લીક કેસમાં AIIMS પટનાના ત્રણ વિદ્યાર્થીઓની અટકાયત કરીને પૂછપરછ કરી છે. જે વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તેના વિશે હજુ વધુ માહિતી બહાર આવી નથી.
CBIએ મંગળવારે NIT જમશેદપુરના 2017 બેચના સિવિલ એન્જિનિયર પંકજ કુમાર ઉર્ફે આદિત્યની ધરપકડ કરી હતી એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આદિત્યએ કથિત રીતે હજારીબાગમાં NTA ટ્રંકમાંથી NEET-UG પેપરની ચોરી કરી હતી.
પંકજ કુમાર ઝારખંડના બોકારોનો રહેવાસી છે. જેની પટનાથી ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીએ રાજુ સિંહ નામના વ્યક્તિની પણ ધરપકડ કરી છે. જેણે કથિત રીતે પંકજ કુમારને પેપર ચોરવામાં મદદ કરી હતી. રાજુની હજારીબાગમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
સીબીઆઈએ કુલ છ એફઆઈઆર નોંધી
NEET-UG પેપર લીક કેસમાં CBIએ કુલ છ FIR નોંધી છે. બિહારમાં CBI દ્વારા દાખલ કરવામાં આવેલી FIR પેપર લીક સાથે સંબંધિત છે. તે જ સમયે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં એજન્સી દ્વારા નોંધાયેલી એફઆઈઆર ઉમેદવારોની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પરીક્ષા લેવા સાથે સંબંધિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથ મહોત્સવનો આજે સાંજે મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
February 24, 2025 10:33 AMછોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન
February 24, 2025 10:28 AMદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech