સી-ટીમે સીનીયર સિટીઝનોની લીધી મુલાકાત

  • May 28, 2025 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર સી-ટીમ દ્વારા સિનિયર સિટિઝન તેમજ મહિલાઓની મુલાકાત લેવામાં આવી હતી.જેમાં સિનિયર સિટિઝન લોકોને કઈપણ મદદની જરૂર પડે તો નિ:સંકોચપણે પોલીસની મદદ લેવા જણાવેલ હતુ  તેમજ મહિલાઓને પણ નવા કાયદા, ઘરેલુ હિંસા તેમજ મહિલા હેલ્પલાઈન વગેરે વિષે જાણકારી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application