હળવદ તાલુકાના રણજીતગઢ ગામના પાટીયા પાસે મોડી રાત્રે માળિયા તરફથી આવતી કારની સાથે વિચિત્ર અકસ્માત માં અચાનક આખલો ભટકાતા આખલો આખેઆખો કારમાં ઘૂસી જતાં આખલાનુ મોત નિપયું હતું.
હળવદ તાલુકાના રણજીતગઢ ગામના પાટીયા પાસે કચ્છ તરફથી આવતી વેગેનાર કાર મોડીરાત્રીના અચાનક આંખલા સાથે ભટકાતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં આખલો આખેઆખો કારમાં ધુસી ગયો હતો. બચાવ થયો હતો કારનો ડ્રાઇવર કાર મૂકીને રફુચક્કર થય ગયો હતો,આગળની સીટ પર આખલો ઘૂસી જતા આખલા નું કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. આકાર કયાંથી આવતી હતી? કયાં જતી હતી?કોની હતી? આ કારમાં નંબર પ્લેટ નહોતી,કાર માં કોઈ જાતના કાગળ ન હતા, પાછળની સીટમાં લેડીસના ચંપલ અને માલ પણ પડા હતા જે બાબતે અનેક તકે વિતર્ક લોકોમાં ચાલી રહ્યા છે. ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હળવદ પોલીસને જાણ કરતા હળવદ પોલીસ ઘટના સ્થળે આવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅકવાડામાં સપ્તાહની પોથીયાત્રાના ચડાવા બાબતે યુવાન પર હુમલો
May 13, 2025 03:59 PMગટર લાઈનના ખોદકામમાં પાણીની લાઈન તુટી
May 13, 2025 03:57 PMગારિયાધાર પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
May 13, 2025 03:56 PMજાહેરમાં વરલી-મટકાનો જુગાર રમતો મહુવાનો શખ્સ ઝડપાયો
May 13, 2025 03:55 PMજગન્નાથજીની રથયાત્રામાં ભગવાનની નયનરમ્ય નવી મૂર્તિઓ સામેલ કરાશે
May 13, 2025 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech