બુટલેગરે કારને બનાવ્યો દારૂનો અડ્ડો...કારની પાછળની સીટમાં 83 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી

  • January 24, 2023 08:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દીવમાથી ગુજરાતમાં દારુ ઘુસાડવાના બુટલેગરો અલગ અલગ નુસખાઓ અપનાવતા હોય છે ત્યારે આજરોજ ફરી આવો કિસ્સો સામે આવ્યો છે જેમા ગીરસોમનાથના વડામથક વેરાવળના કાજલી માકેઁટીંગ યાર્ડ નજીક હીરણનદીના પુલ પરથી LCB પોલીસે એક ફોરવ્હીલમાં ચેકીંગ હાથ ધર્યું હતું. ફોરવ્હીલની સીટ પાછળના ભાગમાથી તેમજ કારના પાછળના ડમ્પરમાથી વિદેશી દારુની અલગ અલગ બ્રાન્ડો 83 નંગ ,મોબાઈલ મળી કુલ 1,88,640 ના મુદામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા છે આ આરોપીઓમાં વિવેક દેવજી જુંગી, પોરબંદર અને યાજ્ઞીક ભીમા બાંભણીયા, ઉના એમ બે આરોપીઓ ઝડપાયા છે 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application