તાજેતરમાં કોલ્ડપ્લે દ્રારા અમદાવાદમાં શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આખું વિશ્વ જેની પાછળ પાગલ થયું છે એ કોલ્ડપ્લેનો કોન્સર્ટ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ શો ની ટીકીટનું વેચાણ આજથી શ થઇ રહ્યું છે. જેની સાથે અમદાવાદની હોટલોના ભાડા પણ વધ્યા છે.
આગામી તારીખ ૨૫મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંગીતનો ભવ્ય જલસો થશે. યાં કોલ્ડપ્લે બેન્ડ દ્રારા શાનદાર પર્ફેામન્સ આપવામાં આવશે. ત્યારે આ કોન્સર્ટની ટિકિટ આજે બપોરે ૧૨ વાગ્યાથી બુક માય શો પર ઓનલાઈન ખરીદી શકાશે. જેને લઇ કોન્સર્ટ ઉત્સુકો સવારથી જ લોગીન કરીને ટીકીટ બુક કરવાની તૈયારી શ કરી દીધી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈમાં કોલ્ડપ્લેના ત્રણ શો હાઉસફુલ થઈ ગયા હતા. જેની ટિકિટો લાખોમાં બ્લેકમાં વેચાઈ હતી. એ જ રીતે હવે અમદાવાદમાં કોન્સર્ટની જાહેરાત થતાં શહેરની હોટલ્સ હાઉસફુલ થઈ જઈ શકે છે. આ શો જોવા માટે બીજા રાયના લોકો પણ આવશે. મોદી સ્ટેડિયમમાં ૧.૨૫ લાખ જેટલી કેપેસિટી હોવાથી શહેરમાં મ્યુઝિક રસિકોનું ધોડાપૂર ઊમટશે. અમદાવાદના શોની ટિકિટો પણ બ્લેકમાં વેંચાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે. આજે બપોરે ૧૨ વાગ્યાથી ઓનલાઇન બુકિંગ શ થાય તેના એક કલાક પહેલા એક વેઇટિંગ મ ખુલશે યાંથી તમે તમારી બુકિંગની પ્રક્રિયાની શઆત કરશો.
અમદાવાદમાં કોલ્ડપ્લેના કોન્સર્ટ માટે ઠેર–ઠેરથી લોકો હોટલોમાં રોકાશે તે હોટલોના એક દિવસના ભાડામાં જ ૧૩ ગણો વધારો જોવા મળ્યો છે. યારે કોન્સર્ટના આગળના અને પાછળના દિવસોમાં લાઇટોના ભાડામાં પણ વધારો થવાની શકયતાઓ સેવાઇ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવા નાગના આયુષ્માન મંદિર ખાતે કિશોરીઓ માટે સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ શિબિર યોજાઈ
April 25, 2025 05:58 PMચંપારણ્ય ધામ ખાતે પોરબંદરના મોદી અને શિયાળ પરિવાર દ્વારા અનુકરણીય ભાવાત્મક સેવાનું થયું આયોજન
April 25, 2025 05:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech