વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટને ધમકી મળી છે. 25 દિવસમાં બીજી વખત બોમ્બની ધમકી મળતા ખળભળતા મચ્યો છે. રાજ્યમાં વધુ એકવાર વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટને ધમકી મળી છે. 25 દિવસમાં બીજી વખત વડોદરા એરપોર્ટને બોમ્બની ધમકી મળતા ખળભળતા મચ્યો છે. ફ્લાઈટ નંબર-807માં બોમ્બ મુકાયો હોવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે.
90 ટકા ધમકીઓ ઈંગ્લેન્ડમાંથી મળી હોવાનું ખુલાસો
મળતી માહિતી પ્રમાણે છેલ્લા 15 દિવસમાં 250થી વધુ ભારતીય એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં 90 ટકા ધમકીઓ ઈંગ્લેન્ડમાંથી મળી હોવાનું ખુલાસો થયો છે. ધમકી આપનારાએ વીપીએનનો ઉપયોગ કરીને મોટાભાગે સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. જેમાં વિદેશનું લોકેશન હોવાનું જણાય છે.
અગાઉ પણ રાજકોટની જાણિતી 10 ફાઈવ સ્ટાર હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી તંત્ર દોડતું થયું હતું. જેને લઈને વધુ તપાસ કરતા જર્મનીથી ધમકીભર્યો ઈમેલ મળ્યો હોવાનો ખુલાસો થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech