દરેડ ચેકડેમમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

  • October 13, 2023 11:24 AM 

જામનગર નજીક દરેડ એફસીઆઇ ગોડાઉનની સામે ચેકડેમમાંથી ગઇકાલે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. દરેડ એફસીઆઇ ગોડાઉન સામે ચેકડેમમાં ગઇકાલે આશરે 35 વર્ષના અજાણ્યા પુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પાણીમાં ડુબી જવાથી મૃત્યુ થયાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, આ બનાવ અંગે અનિરુઘ્ધસિંહ જાડેજા દ્વારા પંચ-બી પોલીસમાં જાણ કરવામાં આવતા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ વિધી કરાવવા તેમજ મૃતકની ઓળખ મેળવવા તપાસ લંબાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application