રાજકોટના રાજમાર્ગેા ઉપર ટ્રાફિક સર્કલ, ટ્રાફિક આઇલેન્ડ, ટ્રાફિક ટ્રાએન્ગલ તેમજ સેન્ટ્રલ રોડ ડિવાઇડર અને સ્ટ્રીટ લાઇટસના પોલ ઉપર મંજૂરી વિના મન ફાવે તેમ આડેધડ લગાવવામાં આવતા સાઇન બોર્ડ અને બેનર મામલે આજકાલ દૈનિક દ્રારા ઝુંબેશ શ કરાઇ હતી ત્યારબાદ મહાપાલિકાની દબાણ હટાવ શાખા દ્રારા આવા બોર્ડ બેનર જ કરવાનું શ કરવામાં આવ્યું હતું, આ ઝુંબેશ સતત છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે, દરમિયાન તાજેતરમાં શહેરના કાલાવડ રોડ, યુનિ. રોડ , સાધુ વાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ, ભાવનગર રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગરોડ સહિતના વિસ્તારોમાંથી ૧૩૩૧ બોર્ડ–બેનર જ કરવામાં આવ્યા હતા. વારંવાર બોર્ડ બેનર જ કરવા છતાં લગાવનાર સુધરતા ન હોય હવે દંડની રકમ વધારવાની ખાસ જર છે.
વિશેષમાં દબાણ હટાવ શાખાના સૂત્રોએ ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ભીમનગર મેઈન રોડ, રામાપીર ચોકડી, કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,સાંઈબાબા સર્કલ, યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતર પ ૭૫ રેકડી–કેબીન જ કરવામાં આવી હતી.
રૈયાધાર, યોતિ નગર, નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મવા મેઈન રોડ, પારેવડી ચોક, પાંજરાપોળ હોકર્સ ઝોન, પેડક રોડ, કુવાડવા રોડ, આનદં બંગલા ચોક ,અટીકા, રવિરત્ન પાર્ક ,જામનગર રોડ,કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્પિટલ ચોકડી પરથી જુદી જુદી અન્ય ૪૬૫ પરચુરણ ચીજ વસ્તુઓ જ કરવામાં આવી હતી.
જંકશન રોડ, યુબેલી, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લિમનગર નાલા પાસેથી ૩૮૬૦ કિલો શાકભાજી–ફળ જ કરવામાં આવ્યા હતા.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક,ઢેબર રોડસોરથીયાવાડી પાસેથી .૧,૪૧,૫૦૦નું મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવ્યુ હતું.
સતં કબીર રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ, ૮૦ફુટ રોડ, અટીકા, ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી .૨,૫૭,૭૨૫નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech