બ્લડ ડોનેશન બસનું કરાયું લોકાર્પણ

  • January 25, 2024 07:38 PM 

ભાવનગર સર ટી હોસ્પિટલ માટે INTAS Foundation, Ahmedabad દ્વારા બ્લડ ડોનેશન માટે આપવામાં આવેલી બસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ બસ દ્વારા સર ટી હોસ્પિટલ બ્લડ બેન્ક ખાતેથી યોજવામાં આવતા બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપયોગમાં લેવાશે. બ્લડ ડોનેશન બસના લોકાર્પણ પ્રસંગે ભાવનગરના સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા,મેયર ભરતભાઈ બારડ,શહેર ભાજપ સંગઠનના પ્રમુખ અભયસિંહ ચૌહાણ,મેડિકલ કોલેજના ડીન સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application