જુણેજા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

  • January 10, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના જુણેજા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ચેરમેન કાદર બાપુ જુણેજાના ૭૫માં જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ કેમ્પમાં ૭૫ બોટલ બ્લડ જામનગરની જી.જી.હોસ્પીટલની બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવેલ છે.


આ કેમ્પમાં પટ્ટણી જમાતના પ્રમુખ જુસબ ભાઈ (જે. કે.), ટ્રસ્ટના ટ્રસ્ટી મેહમુદ જુણેજા, જુનેદ જુણેજા, તબરેશ જુણેજા, અલ્તાફ જુણેજા, ઇમ્તિયાઝ જુણેજા,સિકંદર જુણેજા, અફઝલ જુણેજા, સીરાજ જુણેજા, અગ્રણી દર્શન ઠક્કર, ભાવીન ભોજાણી, શૈલેષ લાલ, નજીરભાઈ ખીરા, રાજુભાઇ વ્યાસ, ફૈઝલ કાઝી, મોબીનભાઈ (ભુરાભાઈ), નેપાળી યુવા સમાજના અગ્રણી કરણસિંહ તિરુવા, લલિત વિશ્વકર્મા, ચંદ્રેશ ખત્રી, વિકાસ પરિયર, રાજુ બીક, દીપક પરીયર, ભક્તા વિશ્વકર્મા, શ્યામ સર પિડી સહીતના લોકો ઉપસ્થીત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application