શહેરના કોઠારીયા રોડ પર આવેલા સનાતન પાર્ક પાસે રહેતા પરિવારે ઘરમાં રાત્રીના ઇલેકિટ્રક બાઇક ચાર્જ કરવા મૂકયુ હતું.દરમિયાન રાત્રીના આ બાઇકમાં બ્લાસ્ટ થતા ઘરમાં ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી.સદભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ હતી.
પેટ્રોલ–ડીઝલના ભાવમાં થતા સતત વધારાને લીધે લોકો ધીમે–ધીમે લોકો ઇલેકિટ્રક વાહનો તરફ વળ્યા છે. સરકાર દ્રારા પણ લોકો ઇલેકિટ્રક વાહનોનો ઉપયોગ કરે તેના માટે પ્રયત્નો કરી રહી છે. બીજી તરફ અવાર નવાર ઈલેકિટ્રક વાહનોમાં બ્લાસ્ટની ઘટના બની રહી છે. ત્યારે રાજકોટથી ઈલેકિટ્રક સ્કૂટર બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે. યાં ચાજિગમાં મૂકેલું સ્કૂટર અચાનક બ્લાસ્ટ થયું હતું. જેના ઘરમાં રહેલી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
શહેરના કોઠારીયા રોડ પર આવેલા સનાતન પાર્કની ઘટના છે, યાં રાત્રે ૧૨ વાગ્યા આસપાસ ચાજિગમાં મુકેલી ઈલેકિટ્રક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો હતો.પરિવારે આઠ મહિના પહેલા ઈલેકટ્રીક બાઇક ખરીદવામાં આવ્યું હતું. જેને ચાજિગ પર મૂકવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્કૂટરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં ઘરની તમામ વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે. સાથે જ ઘરનું તમામ વાયરીંગ પણ બળી ગયું છે. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, જીવ બચાવવા યુવતી 5માં માળેથી કૂદી...જૂઓ લાઈવ વીડિયો
April 29, 2025 10:02 PMઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, 5માં માળેથી કૂદેલી યુવતીને લોકોએ બચાવી, 27નું રેસ્ક્યૂ
April 29, 2025 09:59 PMઅમેરિકામાં ટ્રક ચલાવવું હોય તો અંગ્રેજી શીખવી પડશે... રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવો આદેશ જારી કર્યો
April 29, 2025 07:35 PMPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech