વિશ્વ એઈડસ દિવસ નિમિત્તે શહેરમાં બાઈક રેલી

  • December 01, 2023 06:37 PM 

આજે ૧લી ડિસેમ્બરે વિશ્વ એઈડસ દિવસ નિમિત્તે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ,સરદાર પટેલ સ્નાતક મંડળ તેમજ ડિસટ્રીકટ એઈડસ પ્રિવેન્સી કંટ્રોલ યુનિટના સંયુક્ત ઉપક્રમે સવારે શહેરની સર ટી. હોસ્પિટલ ખાતેથી એઈડસ અંગેના જાગૃતિ સૂત્રો અને નારા સાથે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરીને સર ટી.હોસ્પિટલ ખાતે પરત ફરી હતી.આ રેલીમાં ટી. આઇ.સ્ટાફ,આરોગ્ય કર્મચારીઓ વગેરે જોડાયા હતા.સંસ્થાના હોદ્દેદારો પણ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application