ભૂમિ પેડનેકરે તાજેતરમાં કામાખ્યા દેવીના દર્શન કર્યા હતા. ભગવાનની ભક્તિમાં લીન થઈ ભૂમિએ આસ્થાના દર્શન કરાવ્યા હતા.
કામમાંથી થોડો ફ્રી સમય મળ્યા બાદ અભિનેત્રીએ તાજેતરમાં કામાખ્યા દેવીની મુલાકાત લીધી હતી
ભૂમિ પેડનેકર બૉલીવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. તેણે એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપી છે.
ભૂમિ પેડનેકરે તેના ઈન્સ્ટાગ્રામ પર મંદિરમાં દર્શનની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી ભગવાનની ભક્તિમાં લીન જોવા મળે છે.
ભૂમિ પેડનેકર પીળા રંગનો સૂટ પહેરેલી, ગળામાં માળા પહેરેલી અને કપાળ પર તિલક લગાવી મિત્રો સાથે મંદિર માં પહોચી ગયી હતી.
આ દરમિયાન ભૂમિની મિત્ર પણ તેની સાથે પોઝ આપતી જોવા મળે છે. આ બંનેએ ટ્વિનિંગ કર્યું છે.
ભૂમિ પેડનેકર સિંહના કાનમાં પોતાની પ્રતિજ્ઞાઓ કહી પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ભૂમિએ કામાખ્યા દેવી મંદિરમાં પૂજા પણ કરી છે.
ભૂમિ પેડનેકર પહેલા તાજેતરમાં જ તમન્ના ભાટિયા પણ કામાખ્યા દેવી મંદિરમાં ગઈ હતી.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ભૂમિ પેડનેકર છેલ્લે થેંક ફોર કમિંગમાં જોવા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationBharat Bandh: શા માટે 21મી ઓગસ્ટે ભારત રહેશે બંધ? શું ખુલશે અને કઈ સેવાઓ રહેશે બંધ...જાણો
August 20, 2024 10:12 PMઝારખંડના મોટા સમાચાર: ચંપઈ સોરેનનું વલણ નરમ, ગુરુજી સાથેની વાતચીત બાદ બદલ્યો નિર્ણય
August 20, 2024 10:07 PMઆજી-3 જળાશયનો 1 દરવાજો 0.1 મીટર ખોલાયો, નીચાણવાળા ગામ લોકોને સાવચેત રહેવા સૂચના
August 20, 2024 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech