ભાવનગર પોલીસ દ્વારા પ્રવર્તમાન સ્થિતિના પગલે જિલ્લામાં દરીયાઇ સુરક્ષા સંદર્ભે કોસ્ટલ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ, ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હતું.
ભાવનગર રેન્જના આઇ.જી.પી. ગૌત્તમ પરમાર અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ દ્વારા પહેલગામ આંતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા ઓપરેશન સીંદુર હાથ ધરી સ્ટ્રાઇકીંગ કરેલ,અને સાંમ્પ્રત પરિસ્થીતિ ને અનુલક્ષી દરીયા કાંઠા વિસ્તારમાં સઘન પેટ્રોલીગ, ચેકીંગ માટે આપવામાં આવેલક સખ્ત સુચના અન્વયે જ.ઘ.ૠ, પોલીસ તથા મરીન પો.સ્ટે. તથા ચછઝ તથા ઇઉઉજ ડોગ સ્કોર્ડ દ્રારા પોર્ટ મરીન પો.સ્ટે. ખાતેના વિસ્તારમાં જોઇન્ટ કોસ્ટલ સિક્યુરીટી અંગે સઘન ચેકીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પોર્ટ મરીન તેમજ ઘોઘા પો.સ્ટે. ખાતેના મહત્વના લેન્ડીંગ પોઇન્ટ જેવા કે, હાથબ, કુડા, કોળીયાક, નિષ્કલંક મહાદેવ, ઘોઘા જેટી, રો-રો ફેરી સર્વિસ વગેરે ખાતે ચેકીંગ તેમજ પેટ્રોલીંગ કરવામાં આવેલ ઉપરાંત ઘોઘા જેટી ખાતે દરિયા કિનારા વિસ્તારમાં રહેવાસી માછીમારોના સમુદાયો સાથે સાંપ્રત પરિસ્થિતિ અંગે અવગત માટે ફીશરમેન મીટીંગનું આયોજન કરવામાં આવેલ. જેને દરિયામાં કે દરિયાઇ વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ હલચલ સંદર્ભે સ્થાનીક પો.સ્ટે. અને મરીન પો.સ્ટે. જાણ કરવા અંગે અવગત કરવામાં આવેલ. સાથે ઘોઘા જેટી ખાતે સરકારી બોટમાં હથીયારબંધ ચછઝ ના જવાનોને સાથે રાખી દરીયાઇ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલમાં રાષ્ટ્ર માટે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
May 12, 2025 06:59 PMઆજથી દેશભરના ૩૨ એરપોર્ટ ખૂલ્યા, જામનગર એરપોર્ટ ડિરેક્ટરે વિગતો આપી
May 12, 2025 06:56 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૧૪ મે,૨૦૨૫ના રોજ ઔદ્યોગીક ભરતીમેળો યોજાશે
May 12, 2025 05:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech