ભાવનગર હાઈવે ભાદર નદીનાં પુલ પર બે ફૂટ ઉંડા ગાબડાં પડયા

  • August 31, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આટકોટ રાજકોટ ભાવનગર હાઈવે આટકોટના ભાદર નદીના પુલ પર બે ફત્પટ ઉંડા ખાડા પડી ગયા છે. વાહન ચાલકો ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ચાલુ વરસાદે તો ગાડી નાં ટાયર ફાટી ગયાં નાં બનાવો બન્યા છે તેમજ અકસ્માત નાં બનાવો બન્યા છે પુલ નાં સરીયા દેખાય રહ્યા છે મસ મોટા ખાડા નાં કારણે વાહન ચલાવવું મુશ્કેલી બની જાય છે ઠેર ઠેરઠેર ખાડા પડી ગયા છે તત્રં દ્રારા વહેલી તકે આવા ખાડાઓને બુરવા માં આવે તેવી માંગણી ઉઠી છે જેથી વાહન ચાલકોને પડતી મુશ્કેલી ઓછી થાય



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application