ભાવનગર જિલ્લા ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા બાળ સુરક્ષા અંતર્ગત સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. વરસડા તારાપુર પાસે એક બાળકી મળી આવતા તારાપુર પોલીસ મથકના પી.એસ.આઈ મોરી તેમજ તેમની ટિમ દ્વારા બાળકી ના પરિવાર સાથે મિલન કરાવવા માટે તપાસ આદરી હતી.
દરમ્યાનમાં ચાઈલ્ડ વેરફેર કમિટીના ચેરમેન મૂળ સિહોરના વતની ઉપેદ્રસિંહ ડોડીયા તેમજ રામદેવસિંહ ગોહિલ દ્વારા પોલીસ સાથે મળી બાળકીના પરિવાર ની શોધ હાથ ધરી હતી. પ્રયાસ બાદ પરિવાર જનો સંપર્ક થતા બાળકી ને લેવા માટે સંસ્થા એ આવી ગયેલ અને બાળકી મળી આવતા પરિવારજનો ના ચહેરા ઉપર દીકરી મળ્યા ની અલગ જ રોનક જોવા મળી હતી. આ દિકરી ને પરિવાર સાથે મિલન કરાવવા માટે તારાપુર પોલીસ ટિમ તેમજ તાપિબાઇ વિકાસ ગૃહના અધ્યક્ષ શ્રદ્ધાબેન વાઢેર દ્વારા સારી મદદ પોહચડવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રજાસત્તાક દિવસે દિલ્હીનું હવામાન સૌથી ગરમ રહ્યું, 8 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
January 27, 2025 11:29 AMમહિલાઓ માટેની અમુક યોજનાથી રાજ્યોને નુકસાન
January 27, 2025 11:28 AMલગ્ન કરવાનો ઇનકાર કરવો એ આત્મહત્યા માટે ઉશ્કેરણી નથી
January 27, 2025 11:27 AMકર્તવ્ય પથ પર પ્રજાસત્તાક પર્વની ઉજવણી, પરેડમાં 15 રાજ્યો અને 16 મંત્રાલયોની ઝાંખી
January 27, 2025 11:25 AMનાગા સાધુઓને માત્ર 15 મિનિટ આપો: ભાજપના નેતાનો બફાટ
January 27, 2025 11:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech