ભારે વરસાદના કારણે ભાટીયાના સ્મશાન પેવર રોડનું ધોવાણ

  • July 24, 2023 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં ભાટીયામાં અવિરત ભારે વરસાદના કારણે કારેણા ગામના બાડીયા તળાવનું મોટાભાગનું પાણી ભાટીયાના શાંતિવન સ્મશાન ગૃહમાં આવેલ હોય, જેના કારણે સ્મશાનની અંદર પાથરવામાં આવેલા પેવર બ્લોક ભારે પૂરના કારણે ઉખડી ગયા છે, જેને તાકીદે રીપેર કરવા સ્મશાન સંચાલકોએ પંચાયતને રજૂઆત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application