બંગાળની દુર્ગા પૂજામાં દેખાશે જુનિયર ડોક્ટર સાથે થયેલી નિર્દયતાની અસર

  • September 28, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોલકાતાની દુર્ગા પૂજા વિશ્વ પ્રસિદ્ધ છે. તેની ભવ્યતા જોઈને યુનેસ્કોએ પણ તેને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કર્યું. હવે દુગર્િ પૂજા આડે માત્ર 12 દિવસ બાકી રહ્યા છે, પરંતુ આ વખતે લોકોમાં એટલો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો નથી. તેનું કારણ છે આરજી કાર મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર સાથે થયેલી નિર્દયતા. માતાની પ્રતિમા પર દીકરીનો પડછાયો સ્પષ્ટ દેખાય છે. કેટલાક પંડાલોમાં દેવી માતાની મૂર્તિઓ ક્રોધિત દેખાય છે. આ વખતે ઉજવણીની સાથે પંડાલોમાં પણ વિરોધની અભિવ્યક્તિ જોવા મળશે. ય દેવી સર્વભૂતેષુ સાથે ડોક્ટરની પુત્રી માટે ન્યાયની માંગ માટે વી વોન્ટ જસ્ટિસના નારા પણ સંભળાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application