રાજકોટ શહેરના વિવિધ રાજમાર્ગેા ઉપર આવેલા ટ્રાફિક સર્કલ તેમજ ટ્રાફિક ટ્રાએંગલ અને ટ્રાફિક આઇલેન્ડ ઉપર મંજૂરી વિના લટકાવેલા હજારો સાઈનબોર્ડ અને બેનર માંથી તાજેતરમાં ફકત ૧૯૯૨ બોર્ડ બેનર જ કરવામાં આવ્યા હતા. દબાણ હટાવ શાખાની ટીમે ૨૪ કલાક લગાતાર આ માટે ડ્રાઇવ કરવાની જર છે તેના બદલે સાહમાં ફકત બે ત્રણ વખત આ ડ્રાઇવ કરવામાં આવે છે, સામેથી કયુ વાહન આવે છે તે ન દેખાય અને સંપૂર્ણપણે ટ્રાફિક વિઝીબિલિટીને ડિસ્ટર્બ કરે તેટલી માત્રામાં બોર્ડ બેનર મૂકવામાં આવ્યા છે તેમ છતાં તત્રં વાહકોને તે દેખાતા નથી.
કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,સાંઈબાબા સર્કલ, યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ, મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી પાસેથી રસ્તા પર નડતર પ ૬૦ રેકડીકેબીન જ કરવામાં આવી હતી. પારેવડી ચોક,પાંજરાપોળ હોકર્સ ઝોન,પેડક રોડ,કુવાડવા રોડ,આનંદબંગલા ચોક ,અર્ટીકા,રવિરત્ન પાર્ક ,જામનગર રોડ,કોર્ટ ચોક,ગાયાત્રીનગર,હોસ્પિટલ ચોકડી, રૈયાધાર, યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ પરથી જુદીજુદી અન્ય ૨૮૯ પરચુરણ ચીજ વસ્તુઓ જ કરવામાં આવી હતી.
કોઠારીયા રોડ,પારેવડી ચોક,સંતકબીર રોડ,જંકશન રોડ,યુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લિમનગર નાલા પાસેથી ૧૯૫૭ કિલો શાકભાજીફળ જ કરવામાં આવેલ.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક,ઢેબર રોડ,સોરથીયાવાડી પાસે થી .૧,૭૭,૩૦૦નું મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવ્યુ હતું.
૮૦ફુટ રોડ,પારેવડી ચોક ,સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી .૨,૦૯,૯૨૫નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
કાલાવડ રોડ,યુનિ. રોડ , ચોક સુધી,સાધુવાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ, ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ, રેસકોર્ષ રિંગરોડ, રામાપીર ચોકડી,કાલાવડ રોડ,યુનિ.રોડ પરથી ૧૯૯૨ બોર્ડ–બેનર જ કરવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech