દેશમાં બકરી ઈદની ઉજવણી, મસ્જિદમાં લોકોએ અદા કરી નમાઝ, જુઓ Video... 

  • June 29, 2023 12:08 PM 

રાજકોટ સહિત આજે સૌરાષ્ટ્રભરમાં મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઇદની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટમાં આજે સવારે 7-30 કલાકે મુસ્લિમ સમાજ દ્વારા જુમા મસ્જિદમાં ઇદ ઉલ અઝહાની સમૂહ નમાજ અદા કરવામાં આવી હતી. જનાબ હાફિઝ અકરમ સાહેબે નમાજ અદા કરાવી હતી. ત્યારબાદ ગનીબાપુના નિવાસસ્થાને ઇદની ઉજવણી કરવામાં આવી હતી અને હિન્દુ- મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં કુરબાનીની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application