જામનગર નવાગામ ઘેડ સ્થિત સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક સુભાષભાઈ બચુભાઈ ગુજરાતીના પિતા સ્વ બચુભાઈ રામજીભાઈ ગુજરાતીની સદગતની શ્રદ્ધાંજલિ નિમિતે સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર નવાગામ ઘેડ વિસ્તારમાં જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આયુષ્માન કાર્ડ,આધાર કાર્ડમાં મોબાઈલ ઉપડેટ તેમજ બી.પી., ડાયાબીટીશ ચેકઅપનો કેમ્પનું સુંદર ત્રિવેણી સંગમ કાર્યકર્મનું આયોજન તા.૧૫-૨-૨૦૨૫ના રોજ યોજવામાં આવેલ.જેમાં સમાજના આગેવાનો અને રાજકીય હોદેદારોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી અને ત્રિવેણી સંગમ કેમ્પની શુભ શરૂઆત કરવામાં આવેલ.
આ કેમ્પ જેએમસી તેમજ મામલતદાર ઓફિસની ટીમ દ્વારા આધારકાર્ડ, નીયાતીબેન તેમજ જામનગર મહાનગર પાલિકા શહેરી આરોગ્ય કેન્દ્રના ડો.કિંજલબેન ઘેડીયા અને એમની ટીમના સહોયોગથી બી.પી., ડાયાબીટીસ આયુષ્માન કાર્ડનો કેમ્પ યોજવામાં આવેલ હતો જેમાં કેમ્પના મુખ્ય મેહમાન નવાગામ ઘેડ કોળી સમાજના કાર્યકારી પ્રમુખ રામજીભાઇ બારૈયા, ખજાનચી રામજીભાઇ જિજૂવાડીયા, જિલ્લા કોળી શેના પ્રમુખ/કોર્પોરેટેર જીતેશભાઈ શિગળા મહાકાળી સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી મનસુખભાઈ મકવાણા, નરેન્દ્રભાઈ રાઠોડ, સમસ્ત કોળી સમાજ સૂર્યા ટ્રસ્ટના સ્થાપક કમલેશભાઈ ગુજરાતી સૂર્યા વોર્ડ નં ૪ના કોર્પોરેટેર કેશુભાઈ માડમ, પૃથ્વીરાજસિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટેર, વોર્ડ ૪ના પ્રમુખ શીલેન્દ્રસિંહ વાઢેર, પૂર્વ પ્રમુખ વિજયસિંહ ગોહિલ, મહામંત્રી સહદેવભાઈ ડાભી, શૈલેષભાઈ વાઘેલા સહિત ઉપસ્થિત રહ્યાં હતાં.આ કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના સ્થાપક અને પ્રમુખએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech