જેતપુરમાં ભાજપે ભગવો લહેરાવ્યો, 32 બેઠક પર જીત મેળવી નગરપાલિકા કબ્જે કરી, કોંગ્રેસ કરતા અપક્ષ ફાવ્યું, જાણો કેટલી બેઠક મળી

  • February 18, 2025 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

જેતપુર નવાગઢ નગપાલિકાના 11 વોર્ડની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. જેમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. 11 વોર્ડની કુલ 44 બેઠક પર ભાજપે 32 બેઠક પર જીત મેળવી નગરપાલિકા કબ્જે કરી છે. જ્યારે કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી છે. કોંગ્રેસ કરતા અપક્ષ ફાવી ગયું છે. કારણ કે, અપક્ષનો 11 બેઠક પર વિજય થયો છે. જેતપુર નવાગઢ નગરપાલિકાના ભાજપના વિજેતા ઉમેદવારોને ધારાસભ્ય જયેશ રાદડિયાએ વધાવ્યા હતા. 



જાણો ક્યાં વોર્ડમાં કઈ બેઠક પર ક્યાં ઉમેદવારની કેટલા મતથી જીત

ક્રમવોર્ડસીટ નંબરસીટનો પ્રકારવિજેતાનું નામપક્ષમળેલા મતપરિણામ

 

1વોર્ડ -11OBC Femaleદુર્ગાગૌરી દિલીપભાઇ જોષીભારતીય જનતા પાર્ટી1639ચુંટાયેલ
1વોર્ડ -12General Femaleમાઘુરીબેન સંજયભાઇ ભેડાભારતીય જનતા પાર્ટી1266ચુંટાયેલ
1વોર્ડ -13OBCસંદીપભાઇ વિનુભાઇ કંડોળીયાભારતીય જનતા પાર્ટી1613ચુંટાયેલ
1વોર્ડ -14Generalઅભિષેક અનીલભાઇ કાછડીયાભારતીય જનતા પાર્ટી1876ચુંટાયેલ
2વોર્ડ -21SC Femaleજયશ્રીબેન પ્રશાંતભાઇ બગડાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ1526ચુંટાયેલ
2વોર્ડ -22General Femaleરેખાબેન દિનેશભાઇ કમાણીભારતીય જનતા પાર્ટી1721ચુંટાયેલ
2વોર્ડ -23OBCઇરફાનભાઇ ગુલમામદભાઇ તરકવાડીયાઅપક્ષ1878ચુંટાયેલ
2વોર્ડ -24Generalઉમેશભાઇ હીરજીભાઇ પાદરીયાભારતીય જનતા પાર્ટી2582ચુંટાયેલ
3વોર્ડ -31OBC Femaleસોનલબેન કિશોરભાઇ મકવાણાઅપક્ષ1704ચુંટાયેલ
3વોર્ડ -32General Femaleક્રિષ્ટલ કેતનભાઇ વોરાભારતીય જનતા પાર્ટી2106ચુંટાયેલ
3વોર્ડ -33Generalચંદ્રેશભાઇ ઘીરજલાલ વીંછીભારતીય જનતા પાર્ટી2216ચુંટાયેલ
3વોર્ડ -34Generalમામદભાઇ અબાભાઇ કુરેશીભારતીય જનતા પાર્ટી1883ચુંટાયેલ
4વોર્ડ -41General Femaleવર્ષાબેન પ્રવિણભાઇ કોઠારીભારતીય જનતા પાર્ટી2980ચુંટાયેલ
4વોર્ડ -42General Femaleઅમીબેન નયનભાઇ ગુંદણીયાભારતીય જનતા પાર્ટી2929ચુંટાયેલ
4વોર્ડ -43OBCવિજયભાઇ મનસુખભાઇ ગુજરાતીભારતીય જનતા પાર્ટી3390ચુંટાયેલ
4વોર્ડ -44Generalરમેશભાઇ દલસુખભાઇ જોગીભારતીય જનતા પાર્ટી3046ચુંટાયેલ
5વોર્ડ -51General Femaleશબાનાબાનુ સદરુદીનમીયા હાસમીઅપક્ષ2181ચુંટાયેલ
5વોર્ડ -52General Femaleજરીનાબેન અયુબભાઇ તરખેશાઅપક્ષ2154ચુંટાયેલ
5વોર્ડ -53OBCસલીમભાઇ મામદભાઇ મુસાણીઅપક્ષ2905ચુંટાયેલ
5વોર્ડ -54Generalદીપકભાઇ માંડાભાઇ લુણીઅપક્ષ2578ચુંટાયેલ
6વોર્ડ -61OBC Femaleમઘુબેન દીપકભાઇ લુણીભારતીય જનતા પાર્ટી1220ચુંટાયેલ
6વોર્ડ -62General Femaleરંગીલાબેન કિરીટભાઇ પરમારઅપક્ષ1567ચુંટાયેલ
6વોર્ડ -63SCબિંદીયાબેનં રામજીભાઇ મકવાણાભારતીય જનતા પાર્ટી1532ચુંટાયેલ
6વોર્ડ -64Generalકીરણ દાનાભાઇ લુણીભારતીય જનતા પાર્ટી1416ચુંટાયેલ
7વોર્ડ -71OBC Femaleમિતલ રાહુલભાઇ મકવાણાભારતીય જનતા પાર્ટી1164ચુંટાયેલ
7વોર્ડ -72General Femaleસ્વાતીબેન સંજયકુમાર જોટંગીયાભારતીય જનતા પાર્ટી1842ચુંટાયેલ
7વોર્ડ -73Generalચેતનાબેન મનોજભાઇ પારઘીઅપક્ષ1837ચુંટાયેલ
7વોર્ડ -74Generalઅમિષભાઇ પ્રમોદભાઇ ત્રાડાભારતીય જનતા પાર્ટી1784ચુંટાયેલ
8વોર્ડ -81General Femaleમેનાબેન રાજેશભાઇ ઉસદડીયાભારતીય જનતા પાર્ટી2388ચુંટાયેલ
8વોર્ડ -82General Femaleસુમિતાબેન પારસભાઇ ઉસદડીયાઅપક્ષ2143ચુંટાયેલ
8વોર્ડ -83OBCસત્યેનભાઇ જયંતીગીરી ગોસાઇભારતીય જનતા પાર્ટી1865ચુંટાયેલ
8વોર્ડ -84Generalશૈલેશભાઇ કેશુભાઇ રામાણીભારતીય જનતા પાર્ટી1731ચુંટાયેલ
9વોર્ડ -91OBC Femaleરતનબેન મનોજભાઇ અજાણાભારતીય જનતા પાર્ટી1897ચુંટાયેલ
9વોર્ડ -92General Femaleકિરણબેન દિલીપભાઇ રાદડિયાભારતીય જનતા પાર્ટી2125ચુંટાયેલ
9વોર્ડ -93Generalઅમરીશભાઇ કુમુદભાઇ જયસ્વાલભારતીય જનતા પાર્ટી2740ચુંટાયેલ
9વોર્ડ -94Generalઘમેન્દ્રસીહ દિલીપસિહ જાડેજાભારતીય જનતા પાર્ટી2157ચુંટાયેલ
10વોર્ડ -101OBC Femaleઆશીતા જયેશભાઇ ચાવડાભારતીય જનતા પાર્ટી2386ચુંટાયેલ
10વોર્ડ -102General Femaleકિરણબેન પરેશભાઇ વોરાભારતીય જનતા પાર્ટી2423ચુંટાયેલ
10વોર્ડ -103Generalજીગ્નેશભાઇ વલ્લભભાઇ ઠેસીયાભારતીય જનતા પાર્ટી2235ચુંટાયેલ
10વોર્ડ -104Generalહિતેશભાઇ કેશુભાઇ રામાણીઅપક્ષ2062ચુંટાયેલ
11વોર્ડ -111General Femaleઅસ્મિતાબેન અનિલભાઇ માલવિયાભારતીય જનતા પાર્ટી2858ચુંટાયેલ
11વોર્ડ -112General Femaleજીજ્ઞાશાબેન ધવલભાઇ ડોબરીયાભારતીય જનતા પાર્ટી2279ચુંટાયેલ
11વોર્ડ -113OBCમનસુખભાઇ જાદવભાઇ મકવાણાભારતીય જનતા પાર્ટી1523ચુંટાયેલ
11વોર્ડ -114Generalભરતભાઇ મગનભાઇ કોરાટઅપક્ષ2382


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application