ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી રેખાઓ અને દીવાલો બનાવવામાં આવેલી છે, પરંતુ બંને દેશોના લોકોના હૃદયમાં સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો જોનપુર શહેરમાં જોવા મળ્યો યાં પાકિસ્તાનના લાહોર શહેરમાં બીજેપી નેતાના પુત્રના લ નક્કી થયા હતા, પરંતુ વિઝાના અભાવે આખરે ગતરાત્રે બંને દેશના મૌલાના દ્રારા ઓનલાઈન લ કરાવવામાં આવ્યા હતા.એક વર્ષ પહેલા, મખદૂમશાહ અધાનના રહેવાસી અને શહેરના ભાજપના સભ્ય તહસીન શાહિદે તેના મોટા પુત્ર મોહમ્મદ અબ્બાસ હૈદરના નિકાહ તેના સંબંધી અંદાલિપ ઝહરા સાથે નક્કી કર્યા હતા, જેઓ પાકિસ્તાનના લાહોર શહેરના રહેવાસી હતા. લ કરવા માટે હાઈ કમિશનર પાસે વિઝા માટે અરજી કરી હતી. પરંતુ લની તારીખ નજીક આવતી ગઈ અને વિઝા ન મળવાને કારણે તેમની ચિંતા વધી ગઈ હતી.આ દરમિયાન પાકિસ્તાનમાં દીકરીની માતા રાણા યાસ્મીન ઝૈદીની તબિયત બગડી હતી. તેણીને હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપના નેતા તહસીન શાહિદે લાહોરમાં તેની સાથે ફોન પર વાત કર્યા પછી લ ઓનલાઈન કરાવવાનું નક્કી કયુ અને આખરે ગતરાત્રે તહસીન શાહિદ લના સેંકડો લોકો સાથે ઈમામબારા કલ્લુ મરહત્પમ પહોંચ્યા હતાં. મહેમાનો અને બધાની સામે ટીવી સ્ક્રીન પર લ થઈ ગયા.લ બાદ વરરાજા મોહમ્મદ અબ્બાસ હૈદરે પણ જલ્દી વિઝા આપવાની અપીલ કરી હતી. બીજેપી એમએલસી બ્રિજેશ સિંહ પિશુ પણ જિલ્લાના પ્રતિિત નાગરિકો સાથે લમાં હાજર હતા, બધાએ વરરાજાના પિતાને તેમના લ માટે અભિનંદન આપ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech