ગુજરાતમાં સોશિયલ મીડિયામાં ભાજપ-કોંગ્રેસમાં 'ટનાટન' પર વોર...જાણો શું છે “ટનાટન”

  • March 27, 2024 11:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભા ચૂંટણી 2024 ની તારીખો જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ સોશિયલ મીડિયામાં પાર્ટીના કાર્યકરો, નેતાઓ તેમજ ઉમેદવારોની સોશિયલ મીડિયામાં પોસ્ટ થવાની કામગીરી જોરશોરમાં ચાલે છે. જેમાં એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવામાં આવે છે. ત્યારે આજે રાજકીય પક્ષો દ્વારા સોશિયલ મીડિયામાં એકબીજા પર આક્ષેપોનો મારો ચલાવ્યો છે. કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કર્યું હતું. જેમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. જાણો સમગ્ર મામલો...


પરેશ ધાનાણીએ શુ કર્યુ ટ્વિટ...

"હા પાડીને, હેઠા બેસાડયા"

ભીખુસીંહને ભોઠા પાડ્યા,

રંજનબેનને રડાવીયા,

ધડૂકના ઢોલ પીટી નાખ્યા,

રુપાણીને રમતા મુક્યા,

મુંજપરાને મરડી નાખ્યા,

ભારતીબેન ભૂંસાઈ ગયા,

કેસી બની ગયા દેશી,


અને મેહાણી કાકાનો તો

કાંટો જ કાઢી નાખ્યો.!


પરેશ ધાનાણીના ટ્વિટ બાદ કોંગ્રેસના અમિત નાયક દ્વારા ટ્વિટ 



જેના જવાબમાં ભાજપના ડૉ.યજ્ઞેશ દવે એ પોસ્ટ કરી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application