ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ખેડૂત પેનલની 10 બેઠકો માટેની મતગણતરી નો પ્રારંભ થયો હતો.જેમાં અંતે મતગણતરી બાદ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે.જેમાં 10 બેઠકમાંથી પાંચ બેઠક કબજે કરી છે. જેથી કુલ 17 માંથી 12 બેઠક સાથે ભાજપે યાર્ડમાં સત્તા હાંસિલ કરી છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કુલ 17 બેઠક પરની ચૂંટણી જેમાં 10 ખેડૂત પેનલ,4 વેપારી અને 3 સરકારી બેઠકનો સમાવેશ થાય છે.જેમાં ચૂંટણી પૂર્વે વેપારી પેનલની 4 બેઠકો બિનહરીફ થઈ ભાજપના ફાળે ગઇ હતી.જ્યારે ખેડૂતો ની 10 બેઠકો માટે યોજાયેલા મતદાન બાદ આજે યોજાયેલી મતગણતરીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો.ખેડૂત પેનલની 10 બેઠકો પૈકી 5 બેઠક ભાજપ ના ફાળે ગઈ હતી જ્યારે અગાઉની 4 વેપારી અને 3 સરકારી બેઠક જેમાં જિલ્લા રજીસ્ટ્રાર, ખેતીવાડી અધિકારી અને એક કોર્પોરેટર પણ ભાજપની પેનલને સમર્થન આપતા કુલ 12 બેઠક સાથે ભાજપની પેનલ યાર્ડમાં સત્તારૂઢ બની છે. આજના પરિણામો માં ભાજપના દિગુભા ગોહિલ, સંજયસિંહ માલપર,રઘુભા ગોહિલ,રણછોડ ઝાઝડીયા
નોંધાભાઈ જાંબુચા વિજેતા બન્યા જ્યારે કોંગ્રેસના ભીખાભાઇ ઝાઝડીયા,સુરજીતસિંહ ગોહિલ,ધર્મેન્દ્રસિંહ ગોહિલ,સહદેવસિંહ ગોહિલ,વિરમદેવસિંહ ગોહિલ વિજેતા બન્યા છે. યાર્ડમાં છેલ્લા 14 વર્ષથી વહીવટદાર નું શાસન હોય ત્યારે હવે ભાજપની પેનલ યાર્ડનો વધુ વિકાસ અને ખેડૂતો ના પડતર પ્રશ્નોને ન્યાય આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech