રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકમાં નૃપેન્દ્ર મિશ્રા નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી.અગાઉ તેમણે જણાવ્યું હતું કે બાંધકામની પ્રગતિ સંતોષકારક છે. મજૂરોની સંખ્યા વધી છે પરંતુ હજુ પણ મજૂરોની કાર્ય કરવા માટે મજુરોની સંખ્યા ઘટે છે.
પ્રથમ પ્રાથમિકતા મંદિરનું નિર્માણ પૂર્ણ કરવાની છે, જે 15 માર્ચ સુધીમાં પૂર્ણ થશે. આ સાથે સાત મંદિરોનું કામ પણ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. પાર્કનું ત્રણ ચતુર્થાંશ કામ માર્ચ સુધીમાં પૂર્ણ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે.
તેમણે જણાવ્યું કે નીચલા પ્લીન્થમાં 500 ફૂટ લાંબુ આર્ટ વર્ક પૂર્ણ થયું છે. રામકથાની ઘટનાઓ પથ્થરો પર કોતરવામાં આવી રહી છે. પિલગ્રીમ ફેસિલિટેશન સેન્ટર, ફાયર સ્ટેશન અને વોટર પ્લોટ વગેરે પ્રોજેક્ટ છે. જાન્યુઆરી સુધીમાં ટ્રસ્ટને સોંપી દેવાના પ્રયાસો હાથ ધરાયા છે. રામ મંદિરના શિખર ઉપર 10 ફૂટ સુધી સોનાથી મઢવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech