શહેરના ડાયમંડ ચોકમાં તુલસી વિવાહ નિમીતે આકર્ષક રંગોળી

  • November 23, 2023 05:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરમાં ડાયમંડ ચોક ખાતે દર વર્ષે યોજાતા તુલસીવિવાહ નું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. જેમાં ધામધૂમથી વરઘોડા, વિધિ પૂર્વકના વિવાહ અને વિવાહ દરમ્યાન પ્રસિદ્ધ ગ્રુપ દ્વારા ગાવામાં આવતા ફટાણા અને છેલ્લે હાસ્યરસ નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. દરમ્યાનમાં દર વર્ષ ની પરંપરા મુજબ આ લગ્નોત્સવ દરમ્યાન ડાયમંડ ચોકમાં કરવામાં આવતી રંગોળી પણ એક આગવું આકર્ષણ ધરાવે છે ત્યારે આ વખતે પણ વીણા વાદન કરતી મહિલા કલાકારની કલાત્મક રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application