વીંછિયા તાલુકાના ભોંયરા ગામે રહેતા યુવાને વાડીમાં ઝાડ પર દોરડું બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.જેી યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.યુવાને ઘરકંકાસી કંટાળી આ પગલું ભરી લીધું હોવાનું પ્રામિક તપાસમાં જાણવા મળ્યું છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,વીંછિયા તાલુકાના ભોંયરા ગામે રહેતા મનસુખભાઈ દેવશીભાઈ મકવાણા(ઉ.વ ૪૦) નામના યુવાને ગામની સીમમાં આવેલી વાડીમાં ઝાડ સો દોરડું બાંધી ગળાફાંસો ખાધો હતો.જોગાનુજોગ તેમના પરિવારજનો વાડીએ આવતા તે યુવાનને લટકતી હાલતમાં જોઇ જતા તુરંત નીચે ઉતારી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતાં.બનાવની જાણ તા હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રામિક તપાસમાં યુવાનને સંતાનમાં ત્રણ પુત્રી એક પુત્ર છે અને ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.યુવાને ઘર કંકાસી કંટાળી જઇ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રીન ખંભાળીયા ટિમ દ્વારા કરાયું વૃક્ષારોપણ
June 07, 2025 11:24 AMદ્વારકાધિશ મંદિરે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સહપરિવાર ધ્વજારોહણ
June 07, 2025 11:17 AMજામનગર આહીર સમાજના પ્રમુખ તરીકે વકીલ રણમલ કાંબરીયાની વરણી
June 07, 2025 11:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech