ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી. વિદેશ સચિવે અહીં મોહમ્મદ જશીમુદ્દીન સાથે વિસ્તૃત વાતચીત કરી. જેમાં તેમણે હિંદુઓ અને લઘુમતીઓ પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બાંગ્લાદેશમાં ધાર્મિક સ્થળો પર થયેલા હુમલા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે મેં ભારપૂર્વક કહ્યું કે ભારત બાંગ્લાદેશ સાથે સકારાત્મક, રચનાત્મક અને પરસ્પર ફાયદાકારક સંબંધો ઇચ્છે છે. મેં આજે બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે નજીકથી કામ કરવાની ભારતની ઈચ્છાને રેખાંકિત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાટિયા કેન્દ્રમાં જવાહર નવોદયની લેવાતી પ્રવેશ પરીક્ષા
January 24, 2025 10:35 AMજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech