ગરમી વધતા જ માવઠાની હાઉકલી સોમવારી ફરી વરસાદની ચેતવણી

  • April 08, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહુવામાં ૪૦ ડિગ્રી લગોલગ તાપમાન: ભુજ, વડોદરા, સુરત, વલ્લભ વિદ્યાનગરમાં ૩૮ ડિગ્રીને પાર કરતું તાપમાન



મહત્તમ તાપમાનનો પારો જેવો ૪૦ ડિગ્રીએ પહોંચે તે સો જ માવઠાનો માહોલ નવેસરી બંધાઈ જવાનો સિલસિલો આ સિઝનમાં ચાલુ યો છે. આ મુજબ મહુવામાં મહત્તમ તાપમાન ૩૯.૪ ડિગ્રી નોંધાયું છે. ભુજ સુરત વડોદરા અને વલ્લભ વિદ્યાનગરમાં ૩૮ ડિગ્રીને પાર તાપમાન ઈ ગયું છે અને બરાબર તેવા સમયે જ નવેસરી માવઠાનો માહોલ ઊભો ઈ રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી તારીખ ૧૦ ી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે.





હવામાન ખાતાના જણાવ્યા મુજબ તારીખ ૧૦ શરૂ તા માવઠામાં આ વખતે રાજસન અને મધ્યપ્રદેશની સિસ્ટમ કારણભૂત હોવાના કારણે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનું વધુ જોર રહેશે. સુરત વડોદરા છોટાઉદેપુર નર્મદા પંચ




મહાલ આણંદ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમના અમરેલી અને ભાવનગર જિલ્લામાં તારીખ ૧૦ ી તોફાની પવન અને વીજળીના ચમકારા સો વરસાદની શક્યતા છે.
રાજકોટ દ્વારકા સહિત રાજ્યમાં અનેક સ્ળે આજે પણ ભેજવાળા વાદળો જોવા મળ્યા હતા. વલ્લભ વિદ્યાનગરમાં ૩૮.૩ વડોદરામાં ૩૮.૬ સુરતમાં ૩૮ ભુજમાં ૩૮.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.આગામી બે દિવસ હજુ મહત્તમ તાપમાનનો પારો આગળ વધશે અને અમુક શહેરોમાં ૪૦ ડિગ્રી જેટલું તાપમાન ઈ જશે તેવી હવામાન ખાતાએ ચેતવણી આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application