હિન્દુ કૅલેન્ડર 2024 ઓગસ્ટમાં ઉપવાસ અને તહેવારોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ મહિનાના અંતમાં ભાદ્રપદ માસ પણ શરૂ થશે. ઓગસ્ટમાં પ્રકૃતિ ચારેબાજુ હરિયાળી જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળામાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે.
આ મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી, હરિયાળી તીજ, હરિયાળી અમાસ, નાગ પંચમી, શ્રાવણી પૂર્ણિમા, દહીં હાંડી વગેરે જેવા ઘણા મહત્વપૂર્ણ તહેવારો છે.
ગ્રહોના સંક્રમણની દૃષ્ટિએ પણ ઓગસ્ટ મહિનો વિશેષ રહેશે. આ મહિને મંગળ, સૂર્ય, બુધ અને શુક્ર પોતાની રાશિ બદલશે.
ઓગસ્ટમાં આવતા મહત્વના દિવસો અને તહેવારો :
05 ઓગસ્ટે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર
09 ઓગસ્ટે નાગ પંચમી આ દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે
12 ઓગસ્ટે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર
15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ
19મી ઓગસ્ટે રક્ષાબંધન, ગાયત્રી જયંતિ અને શ્રાવણ પૂર્ણિમા,શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર
25મી ઓગસ્ટે શીતળા સાતમ
26મી ઓગસ્ટે કૃષ્ણ જન્માષ્ટમી અને કાલાષ્ટમી
27મી ઓગસ્ટે દહીંહાંડી અને રોહિણી વ્રત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech