રાષ્ટ્ર સંત ગુરૂદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપના મેમ્બરો દ્વારા ભાવનગર જીજ્ઞેશભાઈ ધોળકીયાના પપ્પાના બર્થ-ડે નિમિતે તા. ૩ને ગુરૂવારે ભાવનગરની કસ્તુરબા મોહનદાસ ગાંધી શાળા અને ભારતીય વિદ્યાલયના કુલ ૪૫૦થી વધુ બાળકોને કેરીનો રસ પુરી ઉંધિયુ ઢોકળાનું ભોજન કરાવાયું હતું. આ વેળાએ તૃપ્તિદીદી, કલ્પાદીદી,સમીરભાઈ, નીલેશભાઈ ઉપસ્થિત રહયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ
April 10, 2025 06:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech