અરવલ્લી એલ.સી.બી.એ ગણતરીના સમયમાં જ લાખોની મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો

  • February 12, 2023 08:12 PM 

અરવલ્લી એલ.સી.બી.એ લાખોની મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો

અરવલ્લી એલ.સી.બી.પોલીસે ગણતરીના સમયમાં જ  મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો.મોડાસાની ડુગરવાડા ચોકડી પાસે આવેલ મોબાઈલ શોપમાં ચોરી થઈ હતી. મોબાઈલ શોપ માંથી 54 મોબાઈલ અને 5 સ્માર્ટ વોચની થઈ હતી ચોરી. . પોલીસે લાખોની કિંમતના મોબાઈલ અને સ્માર્ટ વોચ જપ્ત કરી.ચોરીને અંજામ આપનાર ત્રણ શખ્સ ઈરફાન મન્સૂરી, મનીષ પરમાર, અને મોહમદ સાકીલ પઠાણની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથધરી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application