રણોત્સવ યોજાવા પર આશંકા: ટેન્ટસિટીનું પ્રવેગનું ટેન્ડર રદ કરતી ગુજરાત હાઈકોર્ટ

  • September 06, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં કચ્છનું સફેદ રણ આમ તો વિશ્વમાં પ્રસિદ્ધ છે. કચ્છના સફેદ રણ ને લીધે સમગ્ર કચ્છને વિશ્વમાં પ્રસિદ્ધિ મળી છે. કચ્છના ધોરડોમાં દર વર્ષે રણોત્સવ યોજાય છે. આ રણોત્સવને કારણે હજારો લોકો દર વર્ષે કચ્છના સફેદ રણની મુલાકાતે આવે છે. અને અહીં ગુજરાત ટુરિઝમ દ્વારા કરવામાં આવતી વ્યવસઓી ખુશ ઈને જતા હોય છે. પરંતુ આ વર્ષે રણોત્સવ યોજાશે કે નહિ તેમાં પણ શંકાને સન છે. કારણ કે આ વખતે ધોરડો ટેન્ટસિટી માટે જે ટેન્ડર પાસ યું તેને હવે હાઇકોર્ટે રદ્દ કરી નાખ્યું છે.
કચ્છના ધોરડોમાં દર વર્ષે રણોત્સવ યોજાઈ છે. આ રણમાં રહેવાની કોઈ જ વ્યવસ ન હોવાી અને લોકોમાં આકર્ષણ ઉભું કરવા ત્યાં ટેન્ટસીટી ઉભું કરવામાં આવે છે. પરંતુ ગુજરાત ટુરિઝમના અધિકારીઓના વાંકે રણોત્સવના આયોજન પર સંકટનાં વાદળો ઘેરાયા છે. આ ટેન્ટસીટી બનાવવા માટે આ વર્ષે પ્રવેગ નામની કંપનીનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ ઇ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
ગુજરાત સરકાર અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે કચ્છમાં ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે હજાર લોકો સફેદ રણની મુલાકાત લે રણોત્સવનો લાભ લેતા હોય છે દરમિયાન આ વર્ષે પહેલી નવેમ્બરી પ્રણોત્સવ શરૂ વાનો છે તો છેક ફેબ્રુઆરી નામ અંત સુધી ચાલનાર હતો પરંતુ અધિકારીઓ ના વલણને કારણે આ વખતે રણ ઉત્સવ યોજાશે કે કેમ તેના પર સવાલ ઉપસ્તિ યા છે અરજદાર તરફી હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે ટેન્ટ સીટી સહિતની સેવાઓને મામલે પ્રવેગ લિમિટેડ અને અરજદાર દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા જે દિવસે પ્રવેગ લિમિટેડનું ટેન્ડર મંજુર વાનું હતું એ જ દિવસે અરજદાર તરફી ટુરીઝમ ડિપાર્ટમેન્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે પ્રવેગ દ્વારા જે ટેન્ડર બીડ ભરવામાં આવ્યું છે તેમાં કેટલીક વિસંગતતાઓ છે અને ક્ષતિઓ છે જેી ટુરીઝમ ડિપાર્ટમેન્ટ તરફી એ જ રાત્રે  પ્રવેગને ઇમેલ કરી જાણ કરી દેવાય હતી કે ફાઇનાન્સિયલ બીડીની વિસંગતતાઓ દૂર કરી નવેસરી બીટ ટુરીઝમ ડિપાર્ટમેન્ટને મોકલી દીધું હતું અરજદાર પક્ષ તરફી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે ટેન્ડરની શરતોમાં સ્પષ્ટ લખ્યું હતું કે જો કોઈ વિસંગતતા હશે તો તે સંજોગોમાં ટેન્ડર મંજૂર નહીં ાય તેમ છતાં પ્રવાસન વિભાગ દ્વારા પ્રસ્તુત કેસમાં પક્ષપાત કરીને બારોબાર પાછલા બારણે ટેન્ડરને મંજૂર કરી દેવાયું હતું.
બીજી બાજુ પ્રવેગ લિમિટેડ દ્વારા બચાવ કરાયો હતો કે ટેન્ડર બીડમાં સામાન્ય વિસંગતતા હતી તે દૂર કરી દેવામાં આવી હતી પણ જ્યાં સુધી રેટની વાત છે તો તમામના રેટ એક સરખા જ છે ટેન્ડર રદ કરવાનો કોઈ પ્રશ્નો ઉપસ્તિ તો ની તમામ પ્રસ્કારોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે પ્રવાસન વિભાગ દ્વારા મેસેજ પ્રવેગ લિમિટેડને અપાયું ટેન્ડર રદ બાતલ ઠેરવ્યું હતું. અને હવે નવેસરી ટેન્ડર પ્રક્રિયા હા ધરવા હુકમ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application