પી.ડી.સી.સી.આઈ.ની રેલ્વે કમિટીમાં આગેવાનોની થઇ નિમણુંક

  • September 26, 2024 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં રેલ્વે કમિટીમાં પાયોનિયર કલબ પોરબંદર, સાગરપુત્ર સમન્વય અને લાયન્સ કલબ (બાપુ ) ના પ્રમુખ  પ્રવિણભાઈ ખોરાવાને કમિટી મેમ્બર,પાયોનિયર કલબ પોરબંદરના સેક્રેટરી વિજયભાઈ ઉનડકટને ચેરમેન અને પાયોનિયર કલબ પોરબંદરના મેમ્બર  રાજીવ વ્યાસને કમિટી મેમ્બર બનવા અભિનંદન પાઠવવામાં આવ્યુ છે.આ કમિટીની દેખરેખ હેઠળ પોરબંદર રેલ્વે સ્ટેશન ખાતે નવનિર્મિત કમિટી દ્વારા સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.(તસ્વીર:જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application