ગુજરાતની 26 લોકસભા બેઠક પર ભાજપ દ્વારા રાષ્ટ્રીય પરિષદના સભ્યોની કરાઈ નિમણૂંક

  • January 30, 2024 09:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં આવી ગઈ છે. ત્યારે ભાજપ દ્વારા રાષ્ટ્રીય પરિષદના સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 26 લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે.


ભાજપ દ્વારા 26 લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત કરાઈ છે. રાષ્ટ્રીય પરિષદના સભ્યો પક્ષના હોદ્દેદારોને સાથે લઈ પોત પોતાની બેઠક પર કોર્ડીનેશનની કામગીરી કરશે.


આ લોકોને સોંપાઈ જવાબદારી

સુરેન્દ્રનગર - ભરત ડેલિવાલા

રાજકોટ - પ્રતાપ કોટક

કચ્છ - પ્રવિણસિંહ વાઢેર 

બનાસકાંઠા - મેરૂજી ઠાકોર

પાટણ -  રાજુભાઈ ઠક્કર 

ગાંધીનગર - રાજેશ કુમાર પટેલ

અમદાવાદ - પૂર્વ શૈલેષ પટેલ

મહેસાણા - કેશુભાઈ પટેલ

સાબરકાંઠા - ભરતસિંહ રહેવાર

અમદાવાદ - પશ્ચિમ મહેશ ઠક્કર

પોરબંદર - કિરીટ મોઢવાડિયા

જામનગર - મનોજ ચાવડીયા

જૂનાગઢ - ભરતભાઈ વાડલીયા

અમરેલી - દિનેશ પોપટ

ભાવનગર - ગિરીશ શાહ

આણંદ - સુભાષ બારોટ

ખેડા - વિણુ પટેલ

પંચમહાલ - મુલજી રાણા

નવસારી - કનક બારોટ

વલસાડ - પ્રવીણ પટેલ

વડોદરા - ઘનશ્યામ દલાલ

બારડોલી - હર્ષદ ચૌધર

સુરત - કનુ માવાણી

છોટાઉદેપુર - તારજુ રાઠવા

ભરૂચ - સુરેશ પટેલ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application