જામનગર શહેરમાં રણજીતનગર હુડકા પાસે લગભગ છેલ્લા ૩૦ વર્ષથી ગુજરી બજાર ચાલે છે, આ બજાર ટ્રાફીક, પાર્કીંગ તેમજ વાહન વ્યવહારની સમસ્યાના કારણે બંધ થઇ ગઇ છે, કોર્પોરેશન દ્વારા મીગ કોલોની પાસે કમિશ્નરના હુકમથી જગ્યા ફાળવવામાં આવી હતી, આ બજાર સોમવારથી શુક્રવાર સુધી બપોરના ભરાય છે અને દરરોજ સાંજે ફ્રુટ અને શાક માર્કેટ ભરાય છે, આ જગ્યામાં કોઇ ટ્રાફીક કે પાર્કીંગ કે વાહન વ્યવહાર માટે નડતર નથી, આ બજારમાં લોકો પાથરણાં અને રેંકડીઓ રાખેલ છે અને ગરીબ લોકોનું ગુજરાન આ માર્કેટથી ચાલે છે, ત્યારે આ બજાર ફરીથી ચાલુ કરાવવાની માંગણી સાથે રેંકડી અને પાથરણાંવાળાઓને સાથે રાખીને વોર્ડ નં. ૪ ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech