રાજકોટ મહાનગરપાલિકાની આઠ સંવર્ગની જગ્યાની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવી હોવાનું જાહેર કરાયું છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્રારા જુદા–જુદા સંવર્ગેાની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત આપવામાં આવેલ, જેમાં તા.૨૭–૧–૨૦૨૪ નાં રોજ ફાર્માસીસ્ટની ૧૭ જગ્યાઓ, ફિલ્ડ વર્કરની ૨૭ જગ્યાઓની લેખિત પરીક્ષા કુલ–૬ કેન્દ્રો ખાતે લેવામાં આવી હતી. તા.૨૮–૧–૨૦૨૪ નાં રોજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુષ)ની ૩૩ જગ્યા, ફિમેલ હેલ્થ વર્કર(ફકત ક્રીઓ માટે)ની ૫૨ જગ્યા, મેડીકલ ઓફિસરની ૭ જગ્યા, લાઈનમેનની ૩૩ જગ્યા, લેબ.ટેકનીશીયનની ૧૫ જગ્યા અને સ્ટાફ નર્સની પાંચ જગ્યાઓ માટે રાજકોટના જુદા–જુદા કુલ ૨૦ કેન્દ્રો ખાતે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી.ઉપરોકત વિગતે તા.૨૭–૧–૨૦૨૪ અને તા.૨૮–૧–૨૦૨૪ નાં રોજ લેવાયેલ લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ .ળિભ.લજ્ઞદ.શક્ષ ઉપર રિક્રૂટમેન્ટ સેકશન ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેની સબંધિત ઉમેદવારોને જાણ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રેયસ તલપડે અને આલોકનાથ સામે ફરિયાદ દાખલ
January 24, 2025 12:20 PMસ્કાય ફોર્સના સ્ક્રીનિંગમાં ડિમ્પલ કાપડિયાની દોહિત્રીએ લુટી મહેફિલ
January 24, 2025 12:18 PMરશ્મિકા મંદાનાએ આપ્યો રિટાયર થવાનો નિર્દેશ
January 24, 2025 12:16 PM'કરીના અને હું બેડરૂમમાં હતા ત્યારે ચીસાચીસ થઈ', સૈફ અલી ખાને હુમલાની રાતની ડરામણી વાત કહી
January 24, 2025 12:15 PMચુલબુલી આલિયાની સડક 2 સૌથી ડિઝાસ્ટર સાબિત થઈ હતી
January 24, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech