25 પોલીસ કર્મીઓની જિલ્લામાં આંતરિક બદલી
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ગઈકાલે જિલ્લાની એલસીબી, એસઓજી જેવી જુદી જુદી મહત્વની પોલીસ કચેરીઓમાં ફરજ બજાવતા કુલ 25 પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીના ઓર્ડરો કર્યા છે.
જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગઈકાલે ઇસ્યુ કરવામાં આવેલા આ ઓર્ડરમાં એલસીબીના મશરીભાઈ ભરવાડીયા અને ભરતભાઈ જમોડને ખંભાળિયા પોલીસ મથકમાં, મસરીભાઈ છુછરને દ્વારકા, એસ.ઓ.જી.ના રાજેન્દ્રસિંહ એમ. જાડેજાને ખંભાળિયા પોલીસ મથકમાં, પેરોલ સ્કવોડના જેસલસિંહ જાડેજાને સલાયા, સહદેવસિંહ જાડેજાને ખંભાળિયા, કુલદીપસિંહ જાડેજાને દ્વારકા, અરજણભાઈ આંબલીયાને ખંભાળિયા મુકવામાં આવ્યા છે.
ખંભાળિયાના ખીમભાઈ કરમુર અને જેઠાભાઈ પરમારને પેરોલ ફર્લો સ્કવોડમાં ભાણવડના મનહરસિંહ જાડેજાને અને દ્વારકાના પીઠાભાઈ ગોજીયાને એલસીબી વિભાગમાં મૂકવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોટીલામાં કિસાન દિવસે ટ્રેકટર રેલી પ્રદર્શન!
December 24, 2024 11:30 AMજામનગર જી.જી. હોસ્પીટલ પ્રસુતિ વિભાગમાં કાટલાનું વિતરણ
December 24, 2024 11:29 AMગિરનાર પર્વત ઉપર ૬.૭, રાજકોટમાં ૯ ડિગ્રી ઠંડી
December 24, 2024 11:27 AMદ્રારકા, સુરેન્દ્રનગર સહિત નવ જિલ્લામાં પીએમ પોષણ યોજનાનું ખાનગીકરણ
December 24, 2024 11:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech