બાળકને કોલેરા થતાં હોસ્પિટલમા દાખલ
જામનગર નાં કેટલાક વિસ્તાર ને કોલેરા ભય ગ્રસ્ત જાહેર કરાયા છે.ત્યારે આજે ધરાર નગર વિસ્તાર નાં એક બાળક ને કોલેરા લાગુ પડતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
જામનગર ના અમુક વિસ્તારમાં કોલેરા નાં છ જેટલા કેસો જોવા મળ્યા હતા. આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તેમની તબિયત સારી થતા તમામ છ દર્દીઓ ને હાલ રજા આપી દેવામાં આવી છે .પરંતુ કોલેરા કેસ વાળા વિસ્તાર ને જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી ને કોલેરા ગ્રાસત જાહેર કરી દેવામાં આવ્યો છે.
બીજી તરફ ગઈકાલે ગાંધીનગર થી આરોગ્ય વિભાગ ની ટીમ પણ જામનગર દોડી આવી હતી. ત્યારે આજે વિસ્તારના એક બાળકને લાગુ પડતા સારવાર માટે ધરાર નગર વિસ્તાર નાં એક બાળક ને કોલેરા લાગુ પાડતા તેને જી.જી. હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. અને મહાનગરપાલિકાની આરોગ્ય સાહિત નાં વિવિધ વિભાગ દ્વારા આનુસંગિક કામગીરી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિદ્ધાર્થ-જ્હાનવી ખેલશે પ્રણયના ખેલ
December 25, 2024 11:24 AM'બોર્ડર 2'નું શૂટિંગ શરૂ થતા જ સેટ પરથી ફોટો લીક
December 25, 2024 11:23 AMમોસ્ટ પોપ્યુલર હોરર ફિલ્મ ‘તુમ્બાડ’ની સિકવલ બનશે
December 25, 2024 11:19 AMસંધ્યા થિયેટરમાં અલ્લુ અર્જુનના આગમન પહેલા જ ભીડ કાબૂ બહાર થઇ ગઈ હતી
December 25, 2024 11:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech