સિક્કા થર્મલ પાવર સ્ટેશન ખાતે જીબીયા પરિવાર દ્વારા વાર્ષિક ફેમિલી ફંક્શન નું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. જીબીયાના પૂર્વ સેક્રેટરી જનરલ બી એમ શાહ અને પૂર્વ વી. પી. લીગલ શ્રી એ ડી હુલાણિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ માં પાવર સ્ટેશન નાં વડા મુખ્ય ઇજનેર એ.એન. પટેલ, વિશેષ મુખ્ય ઇજનેર એચ ડી મુંઢવા , જીબીયા ના ઈન ચાર્જ જનરલ સેક્રેટરી વઘાસિયા , વાઈસ પ્રેસિડેન્ટ એ બી પ્રજાપતિ , જી.એસ. બી એ પટેલ ઉપસ્થિત રહેલ. GEBEA ના ઉચ્ચ હોદેદારો દ્વારા હાલની યુનિયનની ગતિવિધિઓ વિશે સભ્યોને માહિતગાર કરેલ. અન્ય સર્કલ માંથી પધારેલ આમંત્રિત મહેમાનો તથા સિક્કા ટી.પી. એસ ના ઉચ્ચ અધિકારીઓ અને સિક્કા જીબીયાના પરિવાર નાં સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો તથા ઉચ્ચ અધિકારીગણ તેમજ સાથી યુનિયન નાં પ્રતિનિધિઓ અને જીબીયા પરીવારનું ઝોનલ સેક્રેટરી બી.આર .પરમાર દ્વારા અભિવાદન કર્યુ હતું. કાર્યક્રમની પૂર્ણાહૂતિમાં સર્વે એ પરિવાર સાથે સ્વરૂચી ભોજન લીધેલ તથા ગરબા ની રમઝટ બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.
આ કાર્યક્રમને આર.જી બાબરીયા ઓર્ગેનાઇઝર સેક્રેટરી ના માર્ગદર્શન હેઠળ સિક્કાની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં બન્ને ડી.વી. સેક્રેટરી પી એમ જેઠવા અને એન એમ ગઢીયા તથા ટીમ સિક્કાના ડી જી બારડ , વી આર તલાવિયા , અંસારી , એન એમ પરમાર, પી એસ કુબાવત, એમ એમ પટેલ તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. પ્રોગ્રામ ના લાઈવ પ્રસારણ માટે ડી એચ નકુમ, સી આર ગોસ્વામી કરી હતી.
કાર્યક્રની પુર્ણાહુતીમાં સકૅલ સેક્રેટરી ડી.એમ.ઝાલા દ્વારા આભાર વીધી કરવાંમાં આવેલ જેમાં કાર્યક્રમ ને સફળ બનાવવામાં મદદરૂપ તમામ નો હદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.તેમ એન.ડી.ત્રિવેદીની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech