BREAKING NEWS

જેતપર ગામે ઘર પાસેથી એકિટવા અજાણ્યો શખસ ચોરી ગયો

  • June 27, 2026 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપર ગામે આવેલ ગૌશાળા નજીક રહેતા યુવાનના ઘર પાસે રાખેલ ૪૦ હજારની કિમતનું એકટીવા અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મોરબીના જેતપર ગામે ગૌશાળા સામે રહેતા યતિનભાઈ નાગજીભાઈ પરમારે અજાણ્યા ચોર ઇસમ વિદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬–૦૫–૨૬ ના રાત્રીના સાડા અગિયારથી તા. ૧૭–૦૫–૨૬ ના સવારના નવ વાગ્યા દરમીયાન ફરિયાદીનું એકટીવા જીજે ૩૬ એએમ ૬૨૭૦ કીમત  ૪૦ હજાર વાળું ઘર પાસે પાર્ક કરી રાખ્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે એકટીવા ચોરી મામલે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application