રાજકોટમાં જવેલર્સની દુકાનમાં સ્પ્રે છાંટીને લૂંટનો પ્રયાસ

  • June 05, 2024 05:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજકાલ ચોરી અને લૂંટના બનાવ વધી રહ્યા છે અને નવી નવી તકનીક અપનાવીને ચોરી અને લૂંટ થઇ રહી છે. ત્યારે રાજકોટમાં પેલેસ રોડ પરની મોનિશ જવેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તસ્કરો ગ્રાહક બનીને આવ્યા હતા અને સ્પ્રે છાંટીને ઘરેણા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો પણ વેપારીની સતર્કતાને કારણે લૂંટારુનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.
​​​​​​​

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News