ફાયરે આગને કાબુમાં લીધી
જામનગરમાં ગુલાબનગર ઓવરબ્રિજ પાસે આવેલી ગઢવી સમાજની વાડીમાં બીજા માળે પગથિયા પર રાખવામાં આવેલા જૂની પ્લાસ્ટિકની ડોલ કચરા વગેરેમાં અકસ્માતે આગ લાગી હતી.
આગના બનાવ અંગે વાડીના સંચાલકો દ્વારા જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ નો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેથી ફાયર શાખાના ભરતભાઇ ગોહેલ સહિતના ફાયર સ્ટાફ ની ટુકડી સવારે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં ગઢવી સમાજની વાડીમાં પહોંચી ગયો હતો, અને સમયસર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. જેથી આગ વધુ પ્રસરતી અટકી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech