પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જના જીલ્લાઓમા નાસતા ફરતા આરોપી પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસતા ફરતા સ્કોર્ડની રચના કરી નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલની સુચના અને માર્ગદર્શન મુજબ મહુવા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન દ્વારા નાસતા ફરતા સ્કોર્ડની રચના કરી જરૂરી સુચના અને યોગ્ય માર્ગદર્શન હેઠળ
મહુવા ડિવિઝનના નાસતા ફરતા સ્કોર્ડના ઇન્ચાર્જ પી.એસ.આઇ આર.એ.વાઢેર તથા પોલીસ સ્ટાફ દ્વારા મહુવા પોલીસ મથકના ગુ.ર.નં. ૧૧૧૯૮૦૩૫૨૩૦૭૪૯/૨૦૨૩ ૠ.ઙ.ઈં.ઉ.અઈઝ કલમ-૩ તથા આઇ.પી.સી. ક-૪૦૯.૪૨૦ વિ.મુજબના ગુન્હાના કામે નીચે મુજબના વોન્ટેડ આરોપીને હ્યુમન તથા ટેકનિકલ સોર્સની મદદથી જતીન રસીકલાલ શાહ (ઉ.વ-૪૬ ધંધો-સેલ્સમેન રહે- રૂમનં-૧૨૪/અ, બ્લોક નં- ૦૪,મોડેસ્ટી સોસાયટી, સુભાષનગર,ભાવનગર)ને ઝડપી લેવાયો હતો.
આ કામગીરીમાં પો.સબ.ઇન્સ આર.એ.વાઢેર તથા આસી.સબ.ઇન્સ. પી.આર.સરવૈયા તથા જે.આર.આહીર તથા પો.કોન્સ જગદિશભાઇ સોલંકી તથા પ્રગ્નેશભાઇ પંડયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech