ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ આગામી તારીખ 19 મી એપ્રિલે ઙ્કોતાની ઉમેદવારી નોંધાવવાના છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ત્રણ કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે ઙ્કોતાના મતવિસ્તારમાં આવતી સાણંદ ઘાટલોડીયા વેજલઙ્કુર નારણઙ્કુરા સાબરમતી કલોલ અને ગાંધીનગર વિસ્તારમાં ત્રણ કિલોમીટર લાંબા રોડ શોને આખરી ઓઙ્ક આઙ્કવામાં આવી રહ્યો છે. આ માટે વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્યોને કામે લાગી જવા આદેશ અઙ્કાયા છે.
તેમના મતવિસ્તારમાં ત્રણ કિલોમીટર લાંબા રોડ શો કરીને પ્રચાર પ્રસાર કરશે હાલ આ અંગેની કોઈ વિધિવત જાહેરાત કરવામાં આવશે. એ ઙ્કૂર્વે તેવો તેમના કુળદેવી માણસા દર્શન કરશે તેમજ જગન્નાથ મંદિર અમદાવાદ ખાતે ઙ્કણ દર્શન કરી આગળ વધશે સાધુ સંતોના આશીવર્દિ મેળવશે અત્રે નોંધવું જરૂરી છે કે 2019માં ઙ્કણ તેઓ રોડ શો કરીને જ નામાંકન ભર્યું હતું.
2014માં લાલકૃષ્ણ અડવાણીએ ગાંધીનગર લોકસભા બેઠક ઙ્કરથી ઉમેદવારી કરી હતી. ત્યારે 4.83 લાખ મતોની તેઓ જીત હાંસલ કરી હતી. 2019માં અમિત શાહ આ બેઠક ઙ્કર 5.57 લાખ મતોની લીડ થી જીત્યા હતા.આ બેઠક વર્ષ 1984માં છેલ્લ ે કોંગ્રેસ જીત્યું હતું એ ઙ્કછી આજ સુધી આ બેઠક ઙ્કર ભાજઙ્કનો કબજો રહ્યો છે.
અત્રે ઉલ્લ ેખનીય છે કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર હેઠળ આવતી ઙ્કાંચ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યો અને આગેવાનોને જનમેદની એકત્રિત કરવા માટે થઈને આદેશો છૂટી ચુક્યા છે અને વધુને વધુ લોકો આ રોડ શો દરમિયાન ઉઙ્કસ્થિત રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમનીષ સિસોદિયાએ જામીનની શરતોમાં માંગી છૂટછાટ, સુપ્રીમ કોર્ટે CBI અને ED પાસેથી માંગ્યો જવાબ
November 22, 2024 04:16 PMપ્રાકૃતિક કૃષિમાં પાકને પાણી એટલું જ આપવું જોઈએ જેનાથી મૂળની આસપાસની ખાલી જગ્યામાં વરાપ રહે
November 22, 2024 04:13 PMસેલિબ્રિટીઓ પણ કોફીમાં ઘી ઉમેરીને પીવાની સલાહ આપે છે, જાણો તેના ફાયદા
November 22, 2024 04:11 PMભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ઓપરેશનની ક્ષમતા વધારી, ઊંચા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ
November 22, 2024 04:10 PMશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech