ગીરગઢડાના જામવાળાનો જમજીર ધોધ ખાતે કુદરતનો અદ્ભૂત નજારો

  • July 27, 2024 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીરમાં ઉપરવાસમાં ભારે ધોધમાર વરસાદ બાદ ગીરે લીલી ચાદર ઓઢી છે. તો બીજી તરફ ગીર માંી પસાર તી શિંગોડા નદી જે ગીરગઢડાના જામવાળાી પસાર ાય છે. જે જામવાળા જમજીરનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. આ ધોધનો ડ્રોન કેમેરામાં કેદ કર્યો છે જેનો આકાશી દ્રશ્યો અદભુત નજારો જોવા મળે છે. ત્યારે જામવાળા ગીર જંગલમા આવેલો શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલાતા શિંગોડા નદી ગાંડી તુંર બની છે. અને નદીના બંન્ને કાંઠે પાણી વહેતાં શિંગોડા નદીમાં આવેલો ફેમસ જમજીર ધોધનું રોદ્ર સ્વરૂપની સો આહલાદક નજારો પણ જોવા મળી રહ્યો છે. આ જમજીર ધોધ નજીક આવેલું જમદગ્નિ આશ્રમનો નજારાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.


ધોધ નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. આ ધોધ પાસે પ્રવાસીઓ સેલ્ફી લેવાના ચકરમાં પગ લપસી જવાી અનેક લોકોના જીવ પણ ગુમાવ્યા છે. દર વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદને લીધી ડેમ ઓવરફલો ાઇ છે અને શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે જેી નદી બન્ને કાંઠે વહેતી ઈ છે. અને જે ધોધનો નજારો ડ્રોન કેમેરામાં કેદ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application