જૂનાગઢ જિલ્લ ાના ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નના કાયમી ઉકેલ લાવવાની દિશામાં જિલ્લ ા વહીવટી તંત્ર દ્વારા ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે.ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ૨૦ ી ૬૦ દિવસ સુધી ભરાયેલું રહે છે, આ વર્ષો પુરાણી સમસ્યાી ખેતી અને જનજીવનને વ્યાપક અસરો પહોંચે છે. આ સમસ્યાઓનું કાયમી નિવારણ ઈ શકે અને સનિકોના પ્રશ્નોને નિવારવા જૂનાગઢ જિલ્લ ા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં કેટલાક પગલાંઓ હા ધરવામાં આવી રહ્યા છે. લાંબા સમય સુધી ભરાઈ રહેતા વરસાદી પાણીનો ઓછા સમયમાં નિકાલ ઈ શકે તે માટે જિલ્લ ાના ઘેડ વિસ્તારનો ભૌગોલિક અભ્યાસ એટલે કે સર્વે શરુ કરવામાં આવ્યો છે, સર્વેની આ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા રુ. ૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. જે માર્ચ-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે
જૂનાગઢ જિલ્લ ામાંી પસાર તી ઓઝત નદીની ટીકર ગામ પાસે વહન ક્ષમતા એક લાખ અઢાર હજાર કયુસેક (૧,૧૮,૦૦૦ ) છે, નદીની પહોળાઈ ૧૩૫ મીટર જેટલી છે. જેની સામે ટીકરી હેઠવાસમાં બામણાસા ગામ પાસે પસાર તી ઓઝત નદીની વહન ક્ષમતા ઘટીને ૩૬,૦૦૦ ક્યુસેક ઈ જાય છે અને નદીની પહોળાઈ ૪૦ મીટર ઈ જાય છે તા મટીયાણા - આંબલીયા તરફ જતી ઓઝત નદીની વહન ક્ષમતા ૨૪,૦૦૦ ક્યુસેક ઈ જાય છે અને ક્રમશ: ઘેડ વિસ્તાર તરફ આગળ વધતા નદી વધુ સાંકડી તી જાય છે.ઘેડ વિસ્તારમાં ઓઝત નદીના કાંઠા પર માટીના પાળા બંધાયેલા છે,ઉપરવાસમાં વરસાદ પડતાં અને નદીની વહનક્ષમતા કરતા વધુ માત્રામાં આવતા પાણીના પ્રવાહના લીધે નદી પર બાંધેલા માટીનાં પાળા પરી પાણી ઓવર-ફ્લેન્ક ાય છે, જેને કારણે પાળાઓ તૂટવા લાગે છે.હાલ કોયલાણા ગામમાં ૧૧, માટીયાણામાં ૮, બામણાસામાં ૪ બાલાગામમાં ૪, ઇન્દ્રાણા ગામમાં ૩, ભારોટ ગામમાં ૩, બગસરા (ઘેડ) ગામમાં ૪, ઓસા ગામમાં ૬, ઘોડાદર ગામમાં ૮, સામરડા ગામમાં ૩ જેટલી જગ્યાએ ઓઝત નદીના પાળા તૂટ્યા હતા.પાળા તૂટવાના કારણે જમીન ધોવાણના કિસ્સા પણ બને છે.નદીની વહન ક્ષમતા કરતા વધુ પાણી ઓઝત નદીમાં આવવાને કારણે આ પ્રકારની પરિસ્િિત બને છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય તે માટે નદી પરના પાળા દૂર કરવા તા નદીને મૂળ પહોળાઈ મુજબ ખુલ્લ ી કરવા માપણી કાર્યવાહી શરુ કરવામાં આવી છે.જે અન્વયે બામણાસા અને બાલાગામની માપણી પૂર્ણ ઈ છે. બાકી રહેતા ગામની માપણી પણ વહેલી તકે પૂર્ણ કરવાનું જિલ્લ ા વહીવટી તંત્રનું આયોજન છે.
ઘેડ વિસ્તારમાં આશરે ૨૦-૬૦ દિવસ સુધી પાણી ભરાયેલા રહે છે, તેના કાયમી ઉકેલ માટે જૂનાગઢ સિંચાઇ વિભાગ દ્વારા ક્ધસલ્ટન્સી નીમવામાં આવી છે.ક્ધસલ્ટન્ટ દ્વારા ાવ ક્ષેત્ર તા પૂર દરમિયાન ડૂબમાં રહેતા વિસ્તારની ભૌગોલિક રચનાનો અભ્યાસ કરી ઘેડ વિસ્તારમાં લાંબા સમય સુધી ભરાઈ રહેતા આ પાણી ઓછા સમયમાં નિકાલ ઈ શકે તે માટે જરુરી સ્ટ્રકચરોના સૂચનો તા આલેખન કરવાના ાય તે બાબતે ક્ધસલ્ટન્સી સર્વિસ દ્વારા સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે.આ કામગીરી માર્ચ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આખરી યેલા સૂચનો મુજબના અંદાજપત્રો બનાવી આગામી બજેટમાં સમાવેશ કરવામાં આવશે. હાલમાં તૂટેલા પાળાઓની કામગીરી માટીની ઉપલબ્ધિને ધ્યાને લઈ કાર્ય પ્રગતિ હેઠળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech