ખાસ કિસ્સામાં લાભ આપવા માંગ
પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ હોવાથી સરકાર દ્વારા ખાસ કિસ્સામાં અવારનવાર લાભ આપવામાં આવે છે અને પોરબંદરના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર એમ બંને સરકાર કટિબધ્ધ છે તેમ જણાવીને પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે આંતરરાષ્ટ્રીયકક્ષાના ક્રિકેટ સ્ટેડીયમની ભેટ આપવામાં પણ ખાસ કિસ્સામાં લાભ આપવામાં આવે તો પોરબંદરનો ક્રિકેટ અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ આસમાનને આંબશે તેમ ઉમેર્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહેર ભાજપ દ્વારા અહીલ્યા બાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતી નિમિત્તે શોભાયાત્રા
June 02, 2025 04:23 PMશહેર અને જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે વાદળોનો જમાવડો પરંતુ વરસતા નથી
June 02, 2025 04:20 PMઘાંઘળી અને નેસડામાં ખાણખનીજના દરોડા
June 02, 2025 04:15 PMશહેરમાં શાળા-કોલેજો નજીક તમાકુ યુક્ત વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી
June 02, 2025 04:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech